તમારા કામનું / Youtube પર વીડિયો લાઈક કરતા પહેલાં સાવધાન! મહિલા સાથે લાખોની ઠગાઇ, તમે પણ ન કરતા આ 5 ભૂલ

online fraud telegram group like youtube video to earn money gurgaon women loses 10 lakh rupees avoid 5 mistakes

ઓનલાઈન છેતરપિંડીના બનાવ દરરોજ સામે આવે છે. સાયબર ક્રાઈમ કરનારા દરરોજ નવા-નવા રસ્તા અજમાવી રહ્યા છે, જેથી લોકોને નિશાન બનાવી શકે. આ દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યૂટ્યૂબ વીડિયો લાઈક કરવા બદલ એક મહિલાએ 10 લાખ રૂપિયા ગુમાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ