પરીક્ષા / JEE માટે ૨ સપ્ટેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

Online form can be filled for JEE from Two September

એન્જિનિયરિંગ અને આર્કિટેક્ટ કોલેજમાં પ્રવેશ માટે લેવાતી જોઈન્ટ એન્ટ્રન્સ (જેઇઇ) પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનીની પ્રક્રિયા ૨ સપ્ટેમ્બરથી શરૂ થશે. વિદ્યાર્થીઓ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની ઓફિશિયલ વેબસાઈટ Jeemain.nic.in પર ફોર્મ ભરી શકશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ