I-ખેડૂત પોર્ટલ / ગુજરાતના તમામ ખેડૂતો માટે ઓનલાઇન સુવિધાઃ 61 લાખ ખેડૂતોએ લીધો લાભ, ઘરબેઠા જ હવામાન અને બજારભાવની માહિતી

Online facility for all farmers in Gujarat: 61 lakh farmers took advantage, weather and market price information at home

રાજ્યના ખેડૂતો માટે કૃષિ વિષયક  વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક વિશેષ I- ખેડૂત પોર્ટલ ઉપલબ્ધ કર્યુ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ