શિક્ષણ વિભાગ / ગુજરાતમાં શિક્ષણ વિભાગના સૌથી મોટા સમાચાર, આ તારીખથી વિદ્યાર્થીઓનું નવું સત્ર થશે શરૂ

Online education will start from June 7 in Gujarat schools

ગુજરાતની શાળાઓમાં 7 જૂનથી ઓનલાઈન શિક્ષણ શરૂ થવાની સાથે નવા શૈક્ષણિક સત્રનો પણ પ્રારંભ થશે, ધોરણ 3થી 12ના ઓનલાઈન વર્ગો શરૂ કરાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ