શિક્ષણ સમાચાર / વાલીઓ માટે સારા સમાચાર: ખાનગી શાળા સંચાલકોએ લીધો આ નિર્ણય

online education start from tomorrow private school said in corona pandemic

ઓનલાઇન શિક્ષણ આવતીકાલથી શરુ કરવાનો ખાનગી સ્કૂલોએ નિર્ણય લીધો છે ત્યારે સંચાલકોની  હાઇકોર્ટમાં આ અંગે એ લડાઈ ચાલુ છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સંચાલકોએ ઓનલાઇન  શિક્ષણ પૂરું પાડવાની રાહત આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ