એજ્યુકેશન / હાઈકોર્ટે ફી ન ઉઘરાવવા આદેશ આપતા જ ઓનલાઈન શિક્ષણ બંધ, વાલીઓ વિફર્યા

આજથી ખાનગી શાળામાં ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. ખાનગી શાળાઓ આજથી ઓનલાઇન શિક્ષણ આપશે નહીં. ગઈકાલે સંચાલક મંડળોએ જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓની ફીને લઈને હાઈકોર્ટે ફી ન ઉઘરાવવાને લઈને નિર્ણય આપ્યો હતો. જે બાદ તરત જ ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દેવામાં આવ્યું

બ્રેકિંગ ન્યૂઝ