ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ચોંકાવનારો કિસ્સો / સુરતઃ ઘરમાં એક જ સ્માર્ટફોન હતો તે પિતાનો હોવાથી વિદ્યાર્થીની ઓનલાઇન ક્લાસ જોઇન ન કરી શકતા જીવન ટુંકાવ્યું

online education class 10 girl student suicide smartphone surat gujarat

ઓનલાઇન અભ્યાસને લઇ સુરતમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થિનીએ ઓનલાઇન અભ્યાસથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ વિદ્યાર્થીની ડિસન્ટ ચાઈલ્ડ હાઇસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. જોકે પિતા પાસે મોબાઇલ રહેતો હોવાથી વિદ્યાર્થીની અભ્યાસ નહોતી કરી શકતી. અગાઉ પિતાને વિદ્યાર્થિનીએ ફરિયાદ પણ કરી હતી. ઓનલાઈન અભ્યાસને લઈ વિદ્યાર્થિની ચિંતિત હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીએ કંટાળીને આ પગલું ભર્યું હતું. હાલ પાંડેસરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ