અમદાવાદ / ઓનલાઇન જૂનો સામાન વેચવાની ઉતાવળમાં આવી ભૂલ ના કરી બેસતા, નહીંતર ખાતા ખાલી થઇ જશે!

Online Cheating with Sabarmati Hemant Dahiya ahmedabad OLX

અમદાવાદના જીએસટી ભવનમાં આવેલ સેન્ટ્રલ જીએસટી ઇન્સ્પેક્ટરને OLX સાઇટ પર સોફાસેટ અને બેડ વેચવા મૂકવાનું ભારે પડી ગયું છે. ગઠિયાએ એકાઉન્ટ કન્ફર્મ કરવાના બહાને 10 રૂપિયાનું પેમેન્ટ ગૂગલ પે થી કરી ક્યુઆર કોડ મોકલ્યો અને તેને સ્કેન કરતા 74 હજાર ઉપડી ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ