સાવધાન / એક ઈમેઈલ ખોલવાથી તમારુ બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી, જાણો કઈ રીતે બચવું આ ફ્રોડથી

online bank fraud spear phishing know safety tips

સ્પિયર ફિશિંગમાં ઈમેઈલના માધ્યથી ફ્રોડ કરવામાં આવે છે. તેમાં એક સંસ્થાને ટાર્ગેટ બનાવવામાં આવે છે. અને તેના ગોપનીય ડેટાના અનધિકૃત એક્સેસ લેવાનો પ્રયાસ કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ