મોટા સમાચાર / હમણાં ઘરમાં લગ્નપ્રસંગ છે તો નવો નિયમ જાણી લેજો, નહીંતર પોલીસ કરશે મોટી કાર્યવાહી

online approval is mandatory for Marriage in gujarat dgp ashish bhatia announcement

રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વૃદ્ધિ થઈ અને નજીકના સમયમાં લગ્નની સિઝન જામવાની છે ત્યારે લગ્ન સમારંભને લઇને રાજ્ય DGP આશિષ ભાટિયાએ મહત્વની સૂચના આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ