ભાવનગર / માર્કેટિંગ યાર્ડમાંથી 50 હજારની ડુંગળીની ચોરી કરતો શખ્સ ઝડપાયો

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાંથી ડુંગળી ચોર ઝડપાયો હતો. શખ્સે માર્કેટીંગ યાર્ડમાં પડેલી 50 હજારની કિંમતની ડુંગળીની ચોરી કરી હતી. રીક્ષામાં ડુંગળી લઈ જતી વખતે શખ્સ ઝડપાયો હતો. ભાવનગર માર્કેટીંગ યાર્ડના સત્તાધીશોએ શખ્સ વિરુદ્વ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ