ભાવવધારો / ગરીબોની કસ્તૂરી ડુંગળી રડાવાની તૈયારીમાં, 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યા ભાવ

onion prices surge to rs 70 80 kg center mulls imposing stock limits

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને દેશના અન્ય ભાગમાં ડુંગળીનો છુટક ભાવ 70થી 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામની ઉંચાઇ પર પહોંચી ગયા છે. એવામાં કેન્દ્ર સરકાર ડુંગળી વેપારીઓના પુરવઠાની મર્યાદા નક્કી કરવા પર વિચાર કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે પ્રમુખ ડુંગળી ઉત્પાદક રાજ્યોમાં ચોમાસુના ભારે વરસાદથી પૂરવઠો પ્રભાવિત થયો છે. જેના કારણે ડુંગળીના ભાવમાં વૃદ્ધિ થઇ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ