મોંઘવારી / ડુંગળી રાતા પાણીએ રોવડાવી રહી છે ત્યારે રાજકોટ યાર્ડની રાહત

onion prices drop in rajkot market yard gujarat

રાજકોટ યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડતા સામાન્ય જનતાને હાશકારો થયો છે, પણ આ ભાવ ઘટાડાથી સામાન્ય ગૃહિણીઓના બજેટને કોઈ રાહત મળે તેવી સંભાવના નથી. પણ હવે આસમાને પહોંચેલી ડુંગળીના ભાવ ઘટશે તેવી આશા જાગી છે. રાજકોટ યાર્ડમાં ડુંગળીના મણના ભાવમાં રૂા. 100નો ઘટાડો થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ