ખેતીવાડી / કસ્તુરીએ ખેડૂતોને રોવડાવ્યા, 100 રૂપિયે વેચાતી ડુંગળી આજે બજારમાં વેચાય છે સાવ આટલા ભાવે

Onion prices at the bottom in this season, a farmer had too much loss

ખેડૂતોને ડુંગળી રાતા પાણીએ રોવડાવી રહી છે. આ વર્ષે ખેડૂતોએ ડુંગળીનું વ્યાપક વાવેતર કર્યું હતું. આ વર્ષે 42, 343 હજાર હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું. ત્યારે હવે ડુંગળીના ભાવ તળિયે જઈને બેઠા છે. ખેડૂતોની સ્થિતિ ન કહી શકાય ને ન રહી શકાય તેવી થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ