વધારો / મોંઘવારીના માર વચ્ચે પીસાતી જનતા! ડુંગળીની કિંમતમાં જોવા મળ્યો 400 ટકાનો વધારો, અન્ય રોજીંદી વસ્તુ થઇ મોંઘી

onion price rise many times flour pulses all essential items increased

ડુંગળી ગરીબોની કસ્તૂરી ગણાય છે. ત્યારે ડુંગળીની વધતા ભાવે લોકોનો સ્વાદ બગાડી નાંખ્યો છે. આ સાથે દેશમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓમાં ભાવ વધતાં સામાન્ય લોકોને જીવન જીવવું મુશ્કેલભર્યું બની ગયું છે. સામાન્ય પ્રજાને 'અચ્છે દિન' ના સપના બતાવનાર સરકાર હાલ મૂકશાસક બની મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને નિહાળી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ