Onion Can Prevent Flu Disease? Know the viral Truth
વાયરલ ટ્રુથ /
ડુંગળીથી ફ્લૂના રોગ અટકાવી શકાય ? શું છે વાયરલ મેસેજની હકિકત ?
Team VTV11:03 PM, 17 May 19
| Updated: 07:58 PM, 18 May 19
છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર ડુંગળીને લઈને એક ચિંતાજનક મેસેજ વાયરલ થયો છે... દાવો છે કે જો ડુંગળીને કાપ્યા બાદ તરત જ તેને ઉપયોગમાં લેવામાં ન આવે તો એ ડુંગળી કોઈપણ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે છે... વાયરલ મેસેજમાં આ દાવા સાથે એક ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો શું છે વાયરલ થયેલા મેસેજ પાછળની હકિકત, જુઓ વાયરલ ટ્રુથના આ રિપોર્ટમાં.