દુર્ઘટના / બોમ્બે હાઈ નજીક હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં મહેસાણાના ONGC ઓફિસરનું મૃત્યુ, કુલ 4ના મોત

ONGC officer,Mehsana, Death, helicopter crash, coast Mumbai

મુંબઈના દરિયાકાંઠેથી 50 નોટીકલ માઈલ દૂર હેલીકોપ્ટર તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં મહેસાણાના ONGC ઓફિસર સહિત ચાર વ્યક્તિઓના મોત થાયનું સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ