રિપોર્ટ / સરકારી કંપની ONGC માં નાણાકીય સંકટ ઘેરાયું, ક્રૂડ પ્રોડકશનમાં પણ જોવા મળી અસર

ONGC cash reserves at record low, spend on exploration dips

છેલ્લા 6 વર્ષના આંકડા અનુસાર માર્ચ 2014ના નાણાંકીય વર્ષમાં ONGCના કૂવા પર ખર્ચ લગભગ 11687 કરોડ રૂપિયાથી ઘટીને 6016 કરોડ રૂપિયા થઈ રહ્યો છે. આટલા વર્ષોમાં આ ઘટાડો 50 ટકા જેટલો છે. આ ઘટાડો ઘરેલૂ ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં ઘટાડાના કારણે આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ