ટેક્નોલોજી / OnePlusનો સ્માર્ટફોન વાપરતાં હોય તો ચેતી જજો, આ ઘટના બાદ અનેક યુઝર્સના ડેટા ચોરાયા

OnePlus website hacked once again customer data leaked

ભારતમાં પોપ્યુલર ફ્લેગશિપ સ્માર્ટફોન વનપ્લસની વેબસાઇટ ફરી એકવાર હેક થઈ છે. જેના પગલે લાખો યુઝર્સનો વ્યક્તિગત ડેટા લીક થઈ ગયો છે. જો કે વનપ્લસ કંપનીએ હજી સુધી આ હેકિંગ વિશે પુષ્ટિ આપી નથી, પરંતુ એટલી કબુલાત કરી છે કે કેટલાક ગ્રાહકોના ડેટા લીક થયા છે, જેમાં પાસવર્ડ, પેમેન્ટ સંબંધિત માહિતી અને એકાઉન્ટની વિગતોનો સમાવેશ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ