બિઝનેસ / આખી દુનિયા કોરોના સંકટમાં છતાં 1 મિનિટમાં વેચાઈ ગયા 100 કરો઼ડના આ ફોન

oneplus 8 series sales exceed 100 crore in just one minute

કોરોના વાયરસના કારણે દુનિયાના ઘણા બધા દેશોના અર્થતંત્રને નુકસાન થઇ રહ્યું છે, વિવિધ દેશોમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન કરી દેવામાં આવતા ધંધો રોજગાર બંધ કરી દેવામાં આવેલ છે છતાય વન પ્લસ કંપનીએ એક મિનીટમાં 100 કરોડ રૂપિયાના સ્માર્ટફોન વેચી નાખ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ