ન્યૂ ફોન / OnePlus 7T ભારતમાં થયો લૉન્ચ, જાણો તમામ સ્પેસિફિકેશન્સ અને કિંમત

oneplus 7t launched in india full specifications price

ભારતમાં OnePlus 7T લૉન્ચ કરી દેવામાં આવ્યો છે. આ OnePlus ની 7 સીરિઝનો ત્રીજો ફોન છે. 48 મેગાપિક્સલ કેમેરાવાળા OnePlus 7T ના જાણો અહીંયા ફીચર્સ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ