સમસ્યા / OnePlus 7 Bug: ફોન સ્વીચ ઓફ થયા પછી ઑન નથી થતો તો યુઝર્સ ખાસ વાંચે

OnePlus 7 Pro Has a Weird Random Shutdown Bug

વનપ્લસના તાજેતરમાં લોન્ચ થયેલા oneplus 7અને oneplus 7 pro ને દુનિયાભરમાં તેના અગાઉના મોડલની જેમ જ ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. જોકે નવા લોન્ચ થતાં ફોનમાં શરુઆતમાં ખાસ કરીને સોફટવેરના પ્રોબ્લેમ જોવા મળે છે. એપલ,સેમસંગ હોય કે પછી ગુગલ,કોઇ તેમાંથી બાકાત નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ