નવસારી / 'ઝડપની મજા મોતની સજા', મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પુરપાટ ઝડપે જતા બાઇકર્સને નડ્યો અકસ્માત, યુવકનું મોત

One Youth killed Accident Chikhli bridge navsari

નેશનલ હાઇવે પર લગાવામાં આવેલ "ઝડપની મજા મોતની સજા" સૂત્રની અવગણના કરનાર આખરે અકસ્માતમાં મોતનું પરિણામ ભોગવતા હોય છે. મુંબઈથી 10 જેટલા બાઇકર્સ રાજપીપળાના સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વેળાએ નવસારીના ચીખલી પાસે અકસ્માત થતા 20 વર્ષીય જુવાન જોધ યુવાનનું મોત થતા બાઇકર્સ ગ્રુપમાં સન્નાટો પથરાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ