દુર્ઘટના / અમદાવાદમાં ભુલાભાઇ સર્કલ નજીક મકાનનો ભાગ ધરાશાયી, એક મહિલાનું મોત, 2ને ગંભીર ઈજા

One woman killed, 2 injured in building collapse near Bhulabhai Circle in Ahmedabad

અમદાવાદના ભુલાભાઇ સર્કલ નજીક મકાનનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. એક મકાનનો સ્લેબ ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું છે જ્યારે કેટલાક લોકોને ઇજા પહોંચી છે. જેમાં બે ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ