OMG / એક મહિલા 7 વર્ષ સુધી સતત ગર્ભવતી બની, હકિકત કંઈક ચોંકાવનારી છે

One woman became pregnant continuously for 7 years

નોકરીયાત લોકોને ઓફિસમાંથી રજા મેળવવા માટે અનેક પ્રકારનાં બહાનાં બનાવતા હોય છે. મોટા ભાગનાં લોકો બિમારીનું કે અન્ય કોઈ બહાનું બનાવતાં હોય છે. ઘણીવાર તેમનું બહાનું કામ પણ કરી જાય છે, પણ ઘણીવાર એવું પણ થાય છે કે બહાનું કામ નથી કરતું અને રજા પણ નથી મળતી. એક મહિલાએ રજા મેળવવા માટે કંઈક એવું કર્યું કે તે 7 વર્ષ સુધી સતત ગર્ભવતી બની. હકિકત જાણીને તમે સ્તબ્ધ થઈ જશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ