ભાવ વધારો / ગુજરાતીઓ અહીં ફરવાનું વિચારતા હોવ તો જાણી લેજો, ભાડું ચાર ગણું અને RTPCRની પણ માથાકૂટ

One way flight ticket from Ahmedabad to Goa 13 thousand

અમદાવાદથી ગોવાની ફ્લાઈટ ટીકીટના ભાવ હાલ 13 હજાર પહોચી ગયા છે. સામાન્ય દિવસોમાં ભાડુ 3500 હોય છે. પરંતુ 15 ઓગસ્ટની રજાને માણવા લોકો ગોવા જવા રવાના થયા છે. જેથી ભાવ વધ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ