બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વીડિયોઝ / Video: એક.. બે.. ત્રણ.. ચાર મર્દ.. પતિએ ઘરમાં લગાવ્યો ગુપ્ત કેમરો, પત્નીની કરતૂત જોઈ રહી ગયો દંગ

કાંડ / Video: એક.. બે.. ત્રણ.. ચાર મર્દ.. પતિએ ઘરમાં લગાવ્યો ગુપ્ત કેમરો, પત્નીની કરતૂત જોઈ રહી ગયો દંગ

Last Updated: 10:26 PM, 14 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પતિ ઘરમાં સિક્રેટ કેમેરા લગાવીને ઓફિસ ગયો, પરંતુ આ પછી આ કેમેરામાં એક ખૂબ જ ચોંકાવનારું દ્રશ્ય કેદ થઈ ગયું.

Wife Caught Red Handed : પતિ ઘરમાં સિક્રેટ કેમેરા લગાવીને ઓફિસ ગયો, પરંતુ આ પછી આ કેમેરામાં એક ખૂબ જ ચોંકાવનારું દ્રશ્ય કેદ થઈ ગયું. પત્નીની હરકતો જોઈને પતિની હાલત કફોડી થઈ ગઈ છે.

સુરક્ષાના કારણોસર ઘણા લોકો તેમના ઘરમાં ગુપ્ત કેમેરા લગાવે છે. ઘણી વખત આવા કેમેરામાં અવિશ્વસનીય વસ્તુઓ કેદ થાય છે. એક વ્યક્તિએ તેના ઘરના હોલમાં ગુપ્ત કેમેરા લગાવ્યો હતો. આ પછી જ્યારે તે ઓફિસ ગયો, ત્યારે તેણે તેની પત્નીની આશ્ચર્યજનક હરકત જોઈ. તેની પત્ની ઓફિસ ગયા પછી ઘણા લોકોને મળતી હતી.

ઘરમાં લગાવેલા ગુપ્ત કેમેરાની જાણ પત્નીને ન હતી. આવી સ્થિતિમાં તેણી જે સામાન્ય સમજતી હતી તે કરતી રહી. એક્સ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં મહિલા અલગ-અલગ પુરુષો સાથે સમય પસાર કરતી જોવા મળી રહી છે. જ્યારે તેનો પતિ ઘરની બહાર હોય ત્યારે તે જુદા જુદા પુરુષોને પોતાના ઘરે બોલાવતી. ચોંકાવનારો વીડિયો @picturesFoIder નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

વીડિયો શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે, "જ્યારે પતિ કામ પર ગયો, ત્યારે તેણે લિવિંગ રૂમમાં કેમેરો છુપાવ્યો અને પછી તેણે આ બધું જોયું." તમને જણાવી દઈએ કે લગભગ ત્રીસ લાખ કરતા વધારે લોકોએ આ વીડિયો જોયો છે. વીડિયો પર હજારો લોકોએ કોમેન્ટ કરી છે. લોકો તેના પતિ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ પતિને કેમેરા લગાવીને રંગે હાથે પકડવાને યોગ્ય ગણાવી રહ્યા છે, તો કેટલાક મહિલા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક કહે છે કે તમારા પતિની ગેરહાજરીમાં બીજાને તમારા ઘરે બોલાવવા એ ખોટું છે.

આ પણ વાંચો: કેમ સફેદ રંગની જ જોય છે નેત્રહીન દિવ્યાંગની લાકડી? તેની પાછળ છુપાયેલો છે ખાસ સંકેત

લોકોએ કમેન્ટ કરી

એકે લખ્યું કે આવી મહિલાઓ વ્યક્તિનું જીવન બરબાદ કરે છે. બીજાએ લખ્યું કે બિચારો પતિ કેવી રીતે આની સાથે રહે તો હશે. અન્ય એકએ લખ્યું કે જે છોકરીઓ દગો કરે છે તેની સાથે જીવવું ખૂબ મુશ્કેલ છે અને જે આમાં ફસાઈ જાય છે, તેનું જીવન બરબાદ કરી દે છે. વધુ એકએ લખ્યું કે આ મહિલાના પતિએ હવે શું કરવું જોઇએ. શું તે તેની સાથે રહેવાની હિંમત કરી શકશે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Wife Caught Red Handed Viral News Trending News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ