IPL 2023 / એક હજાર ના ત્રણ હજાર, 31 માર્ચે અમદાવાદમાં રમાનારી મેચમાં ટિકિટની કાળાબજારી કરતો શખ્સ ઝબ્બે, ગજબનું ભેજું વાપર્યુ

One thousand to three thousand, in the match to be played in Ahmedabad on March 31, the man who was selling tickets...

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 31 માર્ચે મેચ યોજાવાની છે. ત્યારે પહેલેથી ઓનલાઇન ટિકિટ બુક કરીને ચારથી પાંચ ગણા ભાવે વેચી મારતા યુવકનો પર્દાફાશ ઝોન-૨ની લોકલ ક્રાઇમ બ્રાંચે કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ