તમારા કામનું / રૅસ્ટોરન્ટમાં જમવા જાવો તો આ ભૂલ ન કરતા, કેન્દ્ર સરકારે પણ જાહેર કરી છે ગાઈડલાઈન, જાણો શું

one survey show that restaurants forcing service charge on consumers

રેસ્ટોરાંમાં જમવા જાવ ત્યારે રેસ્ટોરાં પોતાના બિલમાં બીજા ઘણા ચાર્જ પણ ઉમેરે છે. જેના લઈને લોકો ઘણીવાર પરેશાન થતા હોય છે ત્યારે રેસ્ટોરાંનો એક ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ