વીરપસલીમાં વચન / આઠ લાખનો ઈનામી નક્સલી 12 વર્ષે ઘરે આવ્યો તો રાખડીની સામે બહેને માંગી આ ભેટ, અને પછી...

one sister asked his nazalite brother to surrender

રક્ષાબંધન એકદમ નજીક છે જે ભાઈ-બહેનના પ્રેમ અને સંબંધનો ઉત્સવ છે. આ દરમિયાન એક સારા સમાચાર આવ્યા છે જેમાં એક બહેનના કહેવા પર નક્સલવાદી ભાઈએ હથિયાર મૂકી દીધા અને નવેસરથી જીવનની શરૂઆત કરી છે. એક બહેન માટે રક્ષાબંધનના આ અવસર પર આનાથી સારી ગીફ્ટ બીજી કઈ રીતે હોઈ શકે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ