ફરિયાદ / અમદાવાદમાં એકતરફી પ્રેમમાં કિશોરીને ધમકી આપી કે, 'તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો...'

One side love woman complaint Vadaj police station Ahmedabad

અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કિશોરીને કહ્યું તારે મારી સાથે પ્રેમ સંબંધ તો રાખવો જ પડશે. જો તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો તને  બરબાદ કરી નાખીશ તેમજ તારાં માતા પિતાના ટાંટિયા તોડી નાખીશ આવી ધમકી આપતાં ચકચાર મચી ગઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ