જાણવું જરૂરી / એક સેકન્ડમાં ખુશ છો તો બીજી સેકન્ડમાં આવે છે ગુસ્સો? આ મૂડ સ્વિંગ નહીં પણ ડિસઓર્ડર છે, જાણો લક્ષણો

One second you are happy and the next second you are angry? This is not a mood swing but a disorder, know the symptoms

સાઈક્લોથ્રીમિક ડિસઓર્ડરથી પીડિત વ્યક્તિ એક સેકન્ડે ખૂબ ખુશ હોઈ છે, જયારે બીજીજ જ સેકન્ડે ઉદાસ હોઈ છે. આ ડિસઓર્ડર એક રીતે તમારા મૂડ સ્વિંગ થવા માટે જવાબદાર છે.

બ્રેકિંગ ન્યૂઝ