VTV વિશેષ / 'સુરક્ષિત' ગુજરાતમાં દરરોજ એક બળાત્કારની ઘટના બને છે, અમદાવાદ પ્રથમ ક્રમે

One rape incident everyday since 2014 in Gujarat

મહિલાઓની સુરક્ષા માટે સ્વર્ગસમા મનાતા ગુજરાતની સુરક્ષા કડીઓ ઉપર પ્રશ્નાર્થચિહ્ન મુકતો એક અહેવાલ સામે આવ્યો છે. ગુજરાત સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના અહેવાલ મુજબ ગુજરાતમાં 2014થી દરરોજ એક બળાત્કાર થાય છે અને ત્રણ મહિલાઓની છેડતીના કેસ થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ