સ્માર્ટફોન્સ / OnePlus ખરીદનારાઓ માટે મોટા સમાચાર; સૌથી સસ્તો ફોન થયો રીલીઝ, આ રીતે થશે બુકિંગ

One Plus nord cheapest phone to be launched starts pre booking

વન પ્લસે છેવટે તેના નવા સસ્તા સ્માર્ટફોનનું નામ જાહેર કર્યું છે. કંપનીનો નવો ફોન પ્રીમિયમ ફ્લેગશિપમાં નહીં પણ ઓછા ભાવે લોન્ચ થયો છે. કંપનીના ચીફ પીટ લાઉએ ટ્વિટર પર નવા ફોનના નામની ઘોષણા કરી છે. કંપનીએ કહ્યું કે નવા વનપ્લસ 'નોર્ડ'ની સાથે કંપની અફોર્ડેબલ પ્રાઈઝ સેગમેન્ટમાં પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ