ટેક્નોલોજી / વનપ્લસની એપના બગથી હજારો લોકોના ઇ-મેલનો ડેટા લીક

one plus leaked user email addresses via its shot on one plus app says report

ફ્લેગશીપ કિલર કરીકે ઓળખાતા અને ભારતમાં ધૂમ વેચાતા વન પ્લસના મોબાઇલ વિવાદમાં સપડાયા છે. જો તમે વન પ્લસ મોબાઇલ યુઝ કરતા હો તો તમને ખબર હશે કે તેમાં શોટ ઓન વન પ્લસ નામની પ્રિલોડેડ એપ હોય છે. હવે એક રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે આ એપ દ્વારા હજારો યુઝર્સના ઇ-મેલ આઇડી લીક થઇ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ