બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની આશંકા સાથે રાજકોટથી 1 શખ્સની અટકાયત, ચેટીંગ હિસ્ટ્રી પાક સાથે જોડાયેલી

શંકાસ્પદની અટકાયત / પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની આશંકા સાથે રાજકોટથી 1 શખ્સની અટકાયત, ચેટીંગ હિસ્ટ્રી પાક સાથે જોડાયેલી

Last Updated: 10:53 AM, 9 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમન મૂળ પશ્ચિમ બંગાળનો છે, અને અમને પાકિસ્તાનના વ્યક્તિ સાથે ચેટ કર્યાની આશંકા છે. તેની પાસેથી બે મોબાઈલ જપ્ત કરી પોલીસે પૂછપરછ કરી છે.

રાજકોટમાંથી એક શંકાસ્પદ શખ્સની અટકાયત કરાઇ છે. અમન નામના શખ્સની અટકાયત કરાઇ છે. પાકિસ્તાન સાથે અમનનું કનેક્શન હોવાની આશંકા છે. અમન ઈમિટેશનના વેપારીને ત્યાં નોકરી કરતો હતો . શંકાના આધારે B ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી છે. અમન મૂળ પશ્ચિમ બંગાળનો છે, અને અમને પાકિસ્તાનના વ્યક્તિ સાથે ચેટ કર્યાની આશંકા છે. તેની પાસેથી બે મોબાઈલ જપ્ત કરી પોલીસે પૂછપરછ કરી છે.

Vtv App Promotion 2

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને ગુજરાતમાં બેઠકોનો દોર શરૂ થયો છે.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે 10.30 વાગ્યે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક બોલાવી છે. મુખ્યમંત્રી સરહદી જિલ્લાઓના ગામડાઓની સમીક્ષા કરશે. સરહદી જિલ્લાઓના કલેક્ટરને સ્ટેન્ડ બાય રહેલા આદેશ કરાયો છે. ઉપરાંત પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવા માટે કલેક્ટરોને સત્તા અપાઇ છે. દરેક જિલ્લામાં 24 કલાક કંટ્રોલરૂમ ચાલુ રાખવા માટે આદેશ કરાયો છે.

આ પણ વાંચોઃ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને ગુજરાતમાં બેઠક, સરહદી જિલ્લાઓના ગામડાઓની સમીક્ષા કરશે CM

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સુરત પોલીસ એલર્ટ છે. ગુજરાતમાં 18 જિલ્લામાં સુરતને પણ એલર્ટ કરાયું છે. સુરતના હજીરા દરિયા કિનારે પોલીસનું સર્ચ ઓપરેશન યથાવત છે. હજીરા વિસ્તારની તમામ મોટી ઈન્ડીસ્ટ્રીઝ કંપીનીઓ એલર્ટ કરાઇ છે. હજીરા રોડ પર પોલીસે તમામ ગાડીઓનું ચેકિંગ શરૂ કર્યું છે. સુરતની તમામ પોલીસની ટીમને એલર્ટ રહેવા આદેશ કરાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Suspicious Detained India-Pakistan Tensions
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ