રાજનીતિ / મોદી સરકાર GST બાદ હવે લાવી શકે છે આ નવી ટેક્સ સિસ્ટમ

One nation one road tax may soon be a reality

2017માં દેશભરમાં એક ટેક્સ GST લાગુ કરવામાં આવ્યો હતો. જેના હેઠળ દરેક વસ્તુઓ અને સેવાઓ ચાર ટેક્સ સ્લેબ (5, 12, 18, 22 ટકા) માં આવરી લેવામાં આવી હતી. જો કે હવે મોદી સરકાર ફરી એક નવી સિસ્ટમ લાવી રહી છે. જેમાં 'વન નેશન, વન રોડ ટેક્સ'  લાગુ કરવાની યોજના બનાવી રહી છે. જેના માટે રાજ્ય સરકારોને સાથે લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ