યોજના / રાજ્યને ‘વન નેશન, વન રેશનકાર્ડ’નો અમલ કરવા કેન્દ્ર સરકારનો આદેશ

One Nation, One Ration Card Will Go Live From June

કેન્દ્ર સરકારે 'એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ'ના અભિયાનને આગળ વધારતા રેશનકાર્ડની એક સ્ટાન્ડર્ડ રૂપરેખા તૈયાર કરી છે. રાજ્યોને કેન્દ્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે નવી રૂપરેખા પ્રમાણેના રેશન કાર્ડ લોકોને ઇશ્યૂ કરવામાં આવે.

બ્રેકિંગ ન્યૂઝ