કામની વાત / આ તારીખથી સમગ્ર દેશમાં શરૂ થશે 'વન નેશન વન રાશનકાર્ડ' યોજના

One Nation One Ration Card to be effective nationwide from June

કેન્દ્ર સરકાર 'વન નેશન વન રાશનકાર્ડ' લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જેનાથી લાભાર્થી દેશના કોઇપણ પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ (PDS) દુકાનથી રાશન ખરીદી શકશે. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું, 'એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ' યોજના 1 જૂનથી શરૂ થશે. આ યોજના હેઠળ જૂનું રાશન કાર્ડ પણ માન્ય ગણાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ