Ek Vaat Kau / વન નેશન વન હેલ્થ કાર્ડ, જાણો તમને શું થશે ફાયદા

કેન્દ્રની મોદી સરકાર દેશના લોકોને મફતમાં સારવાર મળી રહે તે માટે ઘણા બધા પ્રોજેક્ટ શરૂ કર્યા છે જેમા આયુષ્માન ભારત યોજના સૌથી મોટી છે. આ જ દિશામાં આજે મોદી સરકાર દ્વારા આધાર કાર્ડની જેમ જ લોકોનું હવે હેલ્થ ID બનાવવાની જાહેરાત કરી છે. આ હેલ્થ IDમાં લોકોના સ્વાસ્થ્યને લઈને રેકૉર્ડ રાખવામાં આવશે. આ યોજનાથી તમને કઈ રીતે મળશે ફાયદો તે જાણવા માટે જુઓ EK VAAT KAU

બ્રેકિંગ ન્યૂઝ