એજ્યુકેશન / આ ઉંમરના બાળકો માટે દેશભરમાં લાગૂ થઈ શકે છે કોમન સિલેબસની વ્યવસ્થા, જાણી લો કારણ

one nation one board plea in sc seeks common syllabus for students between 6 to 14 years

દેશભરમાં વન નેશન વન બોર્ડ (one nation one board )ની માંગ ફરી જોર પકડી રહી છે. દેશમાં 6થી 14 વર્ષના બાળકો માટે કોમન સિલેબસ લાગૂ કરવાની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. ભાજપના નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાયે અરજીમાં કહ્યું છે કે ઈન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એટલે કે (ICSE) અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ એટલે કે (CBSE) ને ભેગા કરીને એક જ એજ્યુકેશન બોર્ડની સ્થાપના અંગે વિચાર કરવો જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ