ઘટના / રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટએટેકથી મોત, બાથરુમમાં ઢળી પડ્યો, દરવાજો તોડીને બહાર કઢાયો

One more youth dies of heart attack in Rajkot

રાજકોટમાં કુદરતી હાજતે ગયેલા 23 વર્ષના નિલેશ ચાવડા નામના યુવકનું હાર્ટ એટકથી મોત થયું છે, યુવક બાથરૂમમાં જ ઢળી પડતા બાથરૂમનો દરવાજો તોડી બહાર કઢાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ