હવે તો હદ થઇ / ક્યારે મળશે મુક્તિ! ભાવનગરના ગારિયાધારમાં રખડતા પશુની હડફેટે આજે વધુ એક યુવકનું મોત

one more youth died due to stray cattle in Bhavnagar's Gariadhar

રાજ્ય (Gujarat) માં રખડતા ઢોરના કારણે કેટલાકે પોતાની આંખ ગુમાવી તો કેટલાક જીવથી ગયા. ત્યારે રાજ્યમાં ઢોર પકડવાની ઝુંબેશ વચ્ચે ઢોરના કારણે આજે વધુ એક યુવકનું મોત થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ