નિર્ણય / ગુજરાત સરકાર દ્વારા તમાકુ પ્રોડક્ટ્સને વેચવાને લઈને વધુ એક વર્ષ આ નિર્ણય લંબાવાયો

One more year ban on tobacco products state government

રાજ્ય સરકારે તમાકુ પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. તમાકુ પ્રોડક્ટ પરનો પ્રતિબંધ એક વર્ષ માટે લંબાવ્યો છે. રાજ્યના કોઈ પણ વિસ્તારમાં લોકો એક વર્ષ સુધી તમાકુ પ્રોડક્ટનું વેચાણ નહીં કરી શકે. ગેરકાયદે તમાકુ પ્રોડકટનું વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. ડે. સીએમ નીતિન પટેલે આ અંગે જણાવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ