બગલામુખી મંદિરના ઢોંગી ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય મહિલા ભક્તો પાસે પુજા કરાવતો વીડિયો વાયરલ | one more video viral Vadodara Baglamukhi temple tantrik

વડોદરા / બગલામુખી મંદિરના ઢોંગી ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય મહિલા ભક્તો પાસે પુજા કરાવતો વીડિયો વાયરલ

વડોદરાના બગલામુખી મંદિરના ઢોંગી ગુરૂના વિડીયો વાયરલ થયો છે. ઢોંગી ગુરુ પ્રશાંત ઉપાધ્યાયના વિડીયો સામે આવ્યો છે. પ્રશાંત ઉપાધ્યાય મહિલા ભક્તો પાસે પુજા કરાવતો હતો. પોતાના પગ ધોવડાવી ગુરુ પુજન કરાવતો હતો. આશ્રમ અને નદીમાં હોડીમાં પુજન કરાવતો વીડીયો વાયરલ થયો છે. તેમજ આ ઢોંગી બાબા અન્નકૂટને આરોગ તો હોય તેવા ફોટા પણ બહાર આવ્યા છે. આ વીડિયોથી ઘણા સવાલો ઉભા થયા છે. આધુનિકા યુગમાં ઘરના મોભી, પતિ, મા-બાપની પણ આ રીતે સેવા કરવામાં આવે તો તેઓ તમારો કોટી કોટી ઉપકાર માનશે. કોમળ હાથે ઢોંગી બાબાના ચરણ સ્પર્શ કરવા માટે કોણ મજબૂર કરે છે..?

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ