જમ્મુ કાશ્મીર / બાંદીપોરામાં આતંકી હુમલામાં બે મહિલાઓ સહિત છ નાગરિકો ઘાયલ

one more terrorist attack in jammu kashmir six civilians injured during attack

જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આતંકી હુમલો થયો હતો. આજે બંદીપોરા નજીક થયેલ હુમલામાં છ નાગરિકો ઘાયલ થયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ