કહેર / ગુજરાતમાં કોરોનાના હાહાકાર સામે રાહત બાદ અમદાવાદમાં વધુ એક કોરોનાનો શંકાસ્પદ કેસ નોંધાયો

ગુજરાતમાં કોરોનાના હાહાકાર સામે રાહત બાદ અમદાવાદમાં વધુ એક કોરોનાનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. સોલા સાયન્સ સીટીમાં પુરુષનો કોરોનાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. રાજસ્થાનથી પરત ફરેલા પુરુષને તપાસ માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તપાસ દરિમયા કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાઇ આવ્યાં હતા. હાલ પુરુષને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે ખસેડાયો છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ