અલર્ટ / અમદાવાદમાં કોરોના વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો

અમદાવાદમાં કોરોના વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. અમદાવાદ એરપોર્ટની મહિલા કર્મચારી વિદેશ પ્રવાસથી આવતા શકાસ્પદ દર્દીઓાના સંપર્કમાં આવતા તેમને અસર થઇ છે. હાલ 30 વર્ષીય મહિલાની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં 18 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 17 શંકાસ્પદ કેસના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જ્યારે એક શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ આવવાનો બાકી છે.

બ્રેકિંગ ન્યૂઝ