બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

VTV / One more such trouble on Shilpa Shetty and Raj Kundra, SEBI took big action

પોર્નોગ્રાફી કેસ / શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પર આવી વધુ એક મુસીબત, SEBIએ કરી મોટી કાર્યવાહી

Hiralal

Last Updated: 10:02 PM, 28 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રા અને તેની પત્ની શિલ્પા શેટ્ટીને સેબીએ ઈનસાઈડર ટ્રેડિંગ નિયમોના ઉલ્લંઘન બદલ 3 લાખનો તગડો દંડ ફટકાર્યો છે.

  • પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રાની મુસિબત વધી
  • શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પર શેર ફાળવણીમાં ગોટાળા કરવાનો આરોપ
  • SEBIએ કરી મોટી કાર્યવાહી
  • 3 લાખનો તગડો દંડ ફટકાર્યો

રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી છે. મુંબઈની કોર્ટ દ્વારા જામીન આપવાના ઈન્કાર બાદ હવે સિક્યુરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડે પણ કુન્દ્રાને 3 લાખનો દંડ કર્યો છે. 

શું છે આરોપ, સેબીએ કેમ કરી કાર્યવાહી 

એક લવાદી ઓર્ડરમાં સેબીએ જણાવ્યું કે સેબીએ 1 સપ્ટેમ્બર 2013 થી 23 ડિસેમ્બર 2015 દરમિયાન  અગાઉની હિન્દુસ્તાન સેફ્ટી ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને હવે વિઆન ઈન્ડસ્ટ્રીઝની ટ્રેડિંગ અને નાણાકીય લેવડદેવડની તપાસ કરી હતી. સેબીએ કહ્યું કે તપાસમાં અમને જણાયું કે રિપુ સુદન કુન્દ્રા, શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને વિઆન ઈન્ડસ્ટ્રીઝે સેબીના ટ્રેડિંગ કાયદાનો ભંગ કર્યો હતો. સેબીના આદેશમાં એવું પણ કહેવાયું કે 29 ઓક્ટોબર 2015 ના દિવસે, વિઆન ઈન્ડસ્ટ્રીઝે ચાર વ્યક્તિઓને 5,00,000 ઈક્વીટી શેરની ફાળવણી કરી હતી અને રાજ તથા શિલ્પા શેટ્ટીને દરેકને 1,28,800 શેરની ફાળવણી થઈ હતી. 

 

કુન્દ્રા દંપતિએ શેર ફાળવણીની જાણ સેબી ન કરી, ટ્રેડિંગના નિયમોનો ભંગ કર્યો 

આ શેરની ફાળવણી બાદ, સેબીના નિયમો અનુસાર, રાજ અને કુન્દ્રાએ કંપનીને શેર ફાળવણી અને 10 લાખથી વધારેની લેવડદેવડની જાણ કંપનીને કરવાની હતી તેમ છતાં પણ તેમણે બન્નેએ આ કામ કર્યું નહોતું અને તેમણે પહેલો ગુનો આ કર્યો. સેબીએ કહ્યું કે બીજો આરોપ એ છે કે કુન્દ્રા દંપતિએ આ માહિતી પ્રાપ્તનીના બે ટ્રેડિંગ દિવસમાં સ્ટોક એક્સચેન્જ સમક્ષ પણ આ વાતનો ખુલાસો કર્યો નથી. સેબીએ કહ્યું કે રાજ અને કુન્દ્રા નિયત સમયગાળામાં જરુરી માહિતી આપવાનું જાણીજોઈને ટાળ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ