રાજનીતિ / રિબડીયાના કેસરિયા બાદ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પર ભાજપની નજર, સૌરાષ્ટ્રમાં 'ઓપરેશન લોટસ'

One more saurashtra congress MLA may join BJP

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપની રડારમાં હતા પરંતુ હવે માત્ર એક જ ધારાસભ્ય ભાજપની રડારમાં છે. તે હવે જોવાનું એ રહ્યું કે આખરે એ MLA કોણ હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ